પાટણ યુનિવર્સિટી પરીક્ષા કૌભાંડઃ પ્રાથમિક અહેવાલના આધાર પર તપાસ કરાવી જોઇએઃ કિરીટ પટેલ

Continues below advertisement

પાટણ યુનિવર્સિટીમાં નાપાસને પાસ કરવાનો કૌભાંડનો મુદ્દે વિધાનસભામાં પણ ગુંજશે. ધારાસભ્ય કિરીટ પટેલે સીઆઇડી ક્રાઈમને તપાસ સોપાય તેવી માંગ કરી અને જો ન્યાયિક તપાસ નહિ થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કિરીટ પટેલે દાવો કર્યો છે કે 31 તારીખ ચર્ચા માટે આપેલ નોટિસને માન્ય રખાઈ છે. સરકારે ભ્રષ્ટાચારીઓને બચાવવા ન જોઈએ. .પ્રાથમિક અહેવાલના આધાર પર તપાસ કરાવી જોઈએ અને કમિટી બનાવ્યા બાદ રિપોર્ટ તુરંત રજૂ થાય તે જરૂરી છે કારણ કે 2019માં નિમાયેલી તપાસ કમિટીનો હજુ પણ રિપોર્ટ આપ્યો નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram