નરેશ કનોડિયાના નિધન પર લોક ગાયક કિર્તિદાન ગઢવીએ દુખ વ્યક્ત કર્યું, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોક ગાયક કિર્તિદાન ગઢવીએ નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. કિર્તિદાન ગઢવીએ કહ્યું તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતને ખૂબ જ મોટી ખોટ પડી છે.
Continues below advertisement