માળીયા હાટીનામાં 3331 ગુણી મગફળીએ નાફેડે રિજેક્ટ કરી હોવાનો કિસાન કોગ્રેસનો દાવો, જુઓ વીડિયો
Continues below advertisement
ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ભેળસેળ કરાઈ હોવાનો કિસાન કોંગ્રેસનો આરોપ છે. 3 હજાર 331 બોરી મગફળી નાફેડે રિજેક્ટ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રિજેક્ટ કરેલી મગફળી જૂનાગઢના માળિયા હાટિનામાં યાર્ડમાં પડી હોવાનો આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement