ઉત્તરાયણમાં રાજકીય પક્ષોએ પોતાના સમર્થનમાં તૈયાર કરાવ્યા પતંગ, જુઓ વીડિયો
Continues below advertisement
ઉત્તરાયણ પર્વ નિમિતે આકાશી રાજકીય યુદ્ધનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષોએ પોતાના સમર્થનમાં પતંગ તૈયાર કરાવ્યા છે.
Continues below advertisement