Gujarat Dams | ગુજરાતના જળાશયોને લઈ મોટા સમાચાર, કયા કયા ડેમમાંથી છોડાયું પાણી?

Continues below advertisement

Gujarat Dams | ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની ભરપૂર આવક... મહારાષ્ટ્રના પ્રકાશા ડેમ માંથી સતત પાણીની આવક.. ડેમની સપાટી રૂલ લેવલ ની નજીક પહોંચતા ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.. હાલ ડેમમાં 82,263 ક્યુસેક પાણીની આવક.. ડેમ માંથી 82,263 ક્યુસેક પાણી ની જાવક.. હાલ ડેમમાં 9 દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નદી કિનારે ના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા... હાલ ડેમની સપાટી.334.91.ફૂટ..


સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 135.88 મીટર પર પહોંચી. ઉપરવાસમાંથી 2,93,389 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમમાં 3840.63 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી . નર્મદા ડેમ 90 ટકા ભરાયો. નર્મદા ડેમ મહત્તમ સપાટી થી માત્ર  2.83  મીટર દૂર. ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પણ નર્મદા ડેમ ના 9 દરવાજા ખુલ્લા. ડેમ 9 ગેટ 2.1 મીટર ખુલ્લા. ડેમ દરવાજા માંથી 1,35,000 ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં કુલ જાવક 1,79,444.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram