બેકાબુ કોરોના સંક્રમણ અંગે કોંગ્રેસે કેવી તૈયારી દર્શાવી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે કોંગ્રેસે તેમના કાર્યાલયોને કોવિડ સેન્ટરમાં ફાળવવા તૈયારી દર્શાવી છે. કોંગ્રેસ કહ્યું કે, અમે કાર્યાલયોની પ્રિમાઈસીસ આપવા તૈયાર છીએ પરંતુ મેડિકલની સુવિધા સરકારે આપવી પડશે.
Continues below advertisement