Kodinar News | કોડીનારમાં સિમેન્ટ કંપનીમાં બનેલી દુર્ઘટનામાં કામદારનું મોત, અન્ય એક ઘાયલ
gujarati.abplive.com
Updated at:
08 Apr 2024 04:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKodinar News | કોડીનારમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપનીના પાવર પ્લાન્ટમાં અકસ્માત. કામગીરી કરી રહેલા બે વ્યક્તિ સાથે દુર્ઘટના. એક નું કરુણ મોત એક ઘાયલ. પાવર પ્લાન્ટમાં કામગીરી દરમ્યાન ફેન ચાલુ થતા ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ. મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે કોડીનાર સરકારી દવાખાને લવાયો. મૃતકના પરિવારજનોના તેમજ આગેવાનોના ટોળા સરકારી દવાખાને ઉમટી પડ્યા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ સરકારી દવાખાને ઘસી આવી.