આણંદ જિલ્લા પંચાયતની સિહોલ બેઠક પર કોગ્રેસના કોકીલાબેન પરમારની જીત
Continues below advertisement
આણંદ જિલ્લા પંચાયતની સિહોલ બેઠક પર કોગ્રેસના કોકીલાબેન પરમારની જીત થઇ છે. ભાજપના નીતાબેન સોનારા સામે 688 મતે વિજય મેળવ્યો હતો. EVMમાં ખામી બાદ બોરીયા ગામે ગઇકાલે ફરીથી મતદાન કરાયું હતું.
Continues below advertisement