Kon Banse Nagarsevak: અમરેલીની બગસરા નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ અમરેલીની બગસરા નગરપાલિકાના લોકો સાથે વાતચીત કરી હતી. બગસરા નગરપાલિકામાં સાત વોર્ડ છે અને 28 બેઠકો છે. લોકોએ જણાવ્યું કે, સારા ઉમેદવારોની જરૂર છે. લોકોએ કહ્યું કે ભાજપનો નવો નિયમ યોગ્ય છે.