કોણ બનશે નગરસેવક: દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાની સમસ્યાને લઈ સ્થાનિકો શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો

Continues below advertisement
કોણ બનશે નગરસેવક: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયા નગરપાલિકાની મુદત પૂર્ણ થતા તેની પણ ચુંટણી યોજાશે, છેલ્લા 15 વર્ષ જેટલા સમયથી નગરપાલિકા પર ભાજપનું શાશન છે, છતાં આ વિસ્તારના લોકોની સમસ્યાઓ કેવી છે તે જાણવા એબીપી અસ્મિતાની ટીમ પહોચી ખંભાળિયા. શું કહે છે અહીના વિવિધ વિસ્તારના આગેવાનો , જુઓ વીડિયો
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram