કોણ બનશે નગરસેવક ? : ગોધરા નગરપાલિકાની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો

Continues below advertisement
ગોધરા નગરપાલિકાની ચૂંટણી આગામી 28 તારીખના રોજ યોજાવાની છે ત્યારે ગોધરા ના અલગ-અલગ ક્ષેત્રના લોકો સાથે એબીપી અસ્મિતા ની ટીમે ખાસ વાતચીત કરી. ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિકો કયા મુદ્દાઓ પર મતદાન કરશે ? નગરપાલિકાની શું છે સમસ્યા ? જુઓ વીડિયો
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram