કૃપાબેન આચાર્યની સિદ્ધપુર અને હેતલ રાવલની પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે કરાઈ વરણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2021 02:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કૃપાબેન આચાર્ય અને ઉપપ્રમુખ તરીકે નારીભાઈ આસનાણીની વરણી કરાઈ છે. તો આ તરફ પાલનપુરમાં હેતલબેન રાવલ પ્રમુખ અને ઉપપ્રમુખ પદે હસમુખ પઢીયારની વરણી કરાઈ છે.