કચ્છ: ધોળાવીરામાં ભૂકંપનો આંચકો, 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કચ્છના (Kutch) ધોળાવીરામાં (Dholavira) ભૂકંપનો આંચકો (earthquake shakes) અનુભવાયો છે. બપોરે 12 વાગ્યે અને 8 મિનિટે આ આંચકો અનુભવાયો છે. 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. હાલ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. લોકો જીવ બચાવીને ઘરની બહાર દોડ્યા હતા.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram