કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાની જાહેરાત, આસપાસના રાજ્યોમાંથી પશુઓ માટે લવાશે ઘાસચારો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ (Union Minister Parsottam Rupala) જાહેરાત કરી છે કે,, આસપાસના રાજ્યોમાંથી (states) પશુઓ માટે ઘાસચારો લાવવામાં આવશે. પરાલી લઈ આવવા માટે રેલ્વેની પણ મદદ લેવામાં આવશે. પશુઓને પીવા માટે દરેક રાજ્યમાં પૂરતું પાણી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram