કચ્છઃ કસ્ટોડિયલ ડેથ કેસમાં મુંદ્રા PI સહિત છ પોલીસકર્મીઓ સસ્પેન્ડ, જુઓ વીડિયો

Continues below advertisement
કસ્ટોડિયલ ડેથ કેસમાં કચ્છના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં છ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુન્દ્રાના PI સહિત 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપી પોલીસ કર્મચારી શક્તિસિંહ, જયદેવસિંહ ઝાલા,અશોક કનાડ, પુષ્પરાજસિંહ ચુડાસમા અને દિગ્વિજયસિંહ ગોહિલને સસ્પેન્ડ કરાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram