કચ્છઃ જેલમાં બંધ પાકિસ્તાનીએ કેદીએ ઘરે જવા માટે જેલમાં કર્યો હોબાળો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કચ્છના ભૂજ સ્થિત જેલમાં પાકિસ્તાની કેદીએ ઘરે જવા માટે જેલમાં હોબાળો મચાવ્યો છે. આ કેદીએ હાથમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાથ પર તિક્ષ્ણ હથિયાર વડે ઘા કર્યા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram