કચ્છ:અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો મુખ્યમંત્રીને પત્ર, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2021 03:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાદ ખેંચાતા કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ (Abadsa MLA Pradyuman Singh Jadeja) મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. પત્રમાં માલધારીઓ અને ખેડૂતો અંગે ચિંતા વ્યક્ત કરાઇ છે. પાણી અને ઘાસચારની વ્યવસ્થા કરવા માંગ કરાઇ છે.