કચ્છઃ 22 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ દેશલપર-ઢોરો રોડની કામગીરી અંગે પૂર્વ કારોબારી ચેરમેને શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
કચ્છના નખત્રાણા તાલુકા પંચાયતના સભ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન દક્ષાબેને આરોપ લગાવ્યા કે, રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે. થોડાક જ વરસાદની અંદર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. આ રોડ 22 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Kutch World News Allegations Road Construction Regarding ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live Former Executive Chairman Deshalpar-Dhoro