કચ્છઃ માંડવીમાં ભાજપના નગરસેવક ઝડપાયા જુગાર રમતા, આઠ મહિલાઓની ધરપકડ
Continues below advertisement
કચ્છ(Kutch)ના માંડવીમાં ભાજપના નગરસેવક જુગાર રમતા ઝડપાયા છે. પોતાના રહેણાક મકાનમાં નગરસેવક જુગાર રમી રહ્યા હતા. નગરસેવક સહિત પોલીસે આઠ મહિલાઓની ધરપકડ કરી છે.
Continues below advertisement