કચ્છઃ BJPએ જ કર્યુ કમલમ ફ્રુટનું અપમાન,CMને તોલ્યા કેળાથી

Continues below advertisement

કચ્છમાં ભાજપે જ કમલમ ફ્રુટનું અપમાન કર્યું છે. મુખ્યમંત્રીને કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટથી તોલવાનું બતાવીને કેળાથી તોલ્યા છે. મુખ્યમંત્રીને કેળાથી તોલ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram