કચ્છઃ આ ગામની એક હોટેલમાં બે જૂથ વચ્ચે મારા મારીના CCTV ફુટેજ આવ્યા સામે,જુઓ વીડિયો
Continues below advertisement
કચ્છ(Kutch)ના રતનાલગામમાં મારા મારીના સીસીટીવી દ્રશ્યો(CCTV footage) સામે આવ્યા છે. હોટેલમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના 14 જુલાઈએ બની હોવાની ચર્ચા છે. અહીંયા બોલાચાલી બાદ બન્ને જૂથના લોકોએ હાથમાં હથિયાર લઈને મારા મારી શરૂ કરી હતી.
Continues below advertisement
Tags :
Kutch Hotel Clash CCTV Footage Two Groups ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV