કચ્છ: રાપરના ખેંગાપર ગામે ખાતર લેવા માટે ખેડૂતોની લાઈન લાગી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Dec 2021 09:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના રાપરના ખેંગાપર ગામે ખેડૂતોની લાઈન લાગી. ખાતર લેવા માટે ખેડૂતોની લાઈન લાગી હતી. ખાતર લેવા માટે સવારથી જ ખેડૂતોની લાઈન લાગી હતી. છેલ્લા 1 મહિનાથી ખેડૂતોને ખાતર નિયમિત ન મળતા હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી હતી.