કચ્છઃ વીજધાંધિયાના કારણે ખેડૂતોએ 134 સબ સ્ટેશનો પર કરી સામૂહિક રજુઆત, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કચ્છમાં પૂરતી વીજળી ન મળવાના કારણે ખેડૂતોએ 134 સબ સ્ટેશનો પર સામૂહિક રજુઆત કરી છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં ખેડૂતોને અપૂરતી વીજળી મળે છે. સરકારે આઠ કલાકની વીજળીની જાહેરાત કરી છે પરંતુ અન્ન દાતાને છ કલાક વીજળી મળે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Kutch Farmers Electricity Mass Presentation ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Sub Stations