કચ્છઃ મુંદ્રા પોર્ટ પર ઝડપાયેલા ડ્રગ્સ કેસની તપાસ સોંપાઈ NIAને, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કચ્છના મુંદ્રા પોર્ટ પર થોડાક દિવસો પહેલા 21 હજાર કરોડનું બે હજાર 988 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો હતો. આ ડ્રગ્સ કેસની તપાસ હવે NIAને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ બાદ એનઆઈએને આ તપાસ સોંપાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram