ટ્રાન્સપોર્ટ અગ્રણી અને RTO અધિકારી વચ્ચે ગાળાગાળી, અધિકારીઓ હપ્તા લેતા હોવાનો લગાવ્યો આક્ષેપ
Continues below advertisement
પશ્ચિમ કચ્છના મુન્દ્રામાં આરટીઓ અધિકારીને જાહેરમાં ગાળાગાળી કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મુન્દ્રા પોર્ટ એરિયામાં ચેકિંગ કરતા સમયે સ્થાનિક ટ્રાન્સપોર્ટ અગ્રણી આરટીઓના ડ્રાઈવરને જાહેરમાં ગાળો બોલતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આરટીઓ ઇન્સ્પેકટર હપ્તા લેતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
Continues below advertisement