કચ્છઃ BSF કેમ્પમાં જવાનોએ કરી વર્ષના અંતિમ દિવસની ઉજવણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વર્ષના છેલ્લા દિવસની આજે દેશ અને દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે બીએસએફના જવાનોએ કચ્છ બોર્ડર પર વર્ષના અંતિમ દિવસની ઉજવણી કરી છે. હરામીનાળાના ખાતે આવેલ બીએસએફ કેમ્પમાં જવાનોએ ઉજવણી કરી છે.
Continues below advertisement