Kutch - Morbi Earthquake | મોરબી-કચ્છમાં અનુભવાયો 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
gujarati.abplive.com
Updated at:
28 Jan 2024 05:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKutch - Morbi Earthquake | કચ્છ અને મોરબી જિલ્લા અનેક વિસ્તારોમાં આંચકાનો અનુભવ. જિલ્લાનાં અનેક સ્થળે ધરા ધ્રુજી. મોરબી, માળિયા અને વાંકાનેર પંથકમાં આંચકાનો અનુભવ થયો.