કચ્છઃ માતાના મઢની જમીન મગંળ ગ્રહ જેવી, અહીંયાથી કયુ ખનીજ મળી આવ્યું?
Continues below advertisement
કચ્છના માતાના મઢમાં મંગળ ગ્રહ જેવી જમીન છે. જેના માટે નામાંકિત વૈજ્ઞાનિકો સંશોધન કરવા માટે કચ્છમાં આવ્યા હતા. આ સ્થળે થી જેરોસાઈટ ખનીજ મળી આવ્યુ છે. હવે લોકડાઉન બાદ ફેબ્રુઆરીમાં નાસા, ઈસરો,વિવિધ યુનિના વૈજ્ઞાનિકો સંશોધન માટે આવશે.
Continues below advertisement