કચ્છઃ સાંસદ વિનોદ ચાવડાના ભાણેજના આપઘાત અંગે થયો નવો ઘટસ્ફોટ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કચ્છ(Kutch)ના સાંસદ વિનોદ ચાવડા(Vinod Chavda)ના ભાણેજે ભણતરના ભારથી આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. થોડાક સમય પહેલા કારમાંથી શંકાસ્પદ હાલતમાં ભાણેજનો મૃતદેહ મળ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram