Kutch Rain | કચ્છમાં ભૂજ, અંજાર અને રતનાલમાં આજે પડ્યો વરસાદ, જુઓ અહેવાલ
Continues below advertisement
Kutch Rain | પૂર્વ કચ્છના વાતાવરણમાં પણ આવ્યો પલટો. પૂર્વ કચ્છ અંજાર અને રતનાલ માં ભારે પવન સાથે વરસાદ. ભચાઉમાં ભારે પવન સાથે ધુરની ડમરી ઉડી. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. કચ્છમાં ભૂજ, અંજાર અને રતનાલમાં આજે પડ્યો વરસાદ.
Continues below advertisement