કચ્છનો ચાર વર્ષનો યંગેસ્ટ એક્ટર અને સિંગર પર્વ કરશે ક્લબફુટ અવેરનેસમાં પ્રતિનિધિત્વ
Continues below advertisement
ક્લબ ફુટ(club foot) જેવી બિમારી સામે ઝઝૂમી કચ્છનો ચાર વર્ષનો પર્વ ઠક્કર યંગેસ્ટ સિંગર અને એક્ટર બની ગયો છે. અંજારની વૈશ્વિક ક્લબફુટ અવેરનેસ સંસ્થા(clubfoot awareness organization)એ શરૂ કરેલા પ્રોજેક્ટમાં 4 વર્ષનો પર્વ દેશનો પ્રતિનિધિ(representativ) બની ગયો છે.
Continues below advertisement