કચ્છઃ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આરોપીનું શંકાસ્પદ મોત, યુવકને માર મારતા મોત થયાનું પ્રાથમિક તારણ

Continues below advertisement

કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં  ઘરફોડ ચોરીની પૂછપરછ માટે લવાયેલ એક યુવાનનું મોત થયું હતું. આરોપી અરજણ ગઢવી નામના યુવાનનું પોલીસ સ્ટેશનનું શંકાસ્પદ મોત થયું હતું. યુવકના મૃતદેહને પી.એમ માટે ખસેડાયો હતો. યુવકને માર મારતા મોત થયાનુ પ્રાથમિક વિગતો સામે આવી હતી. DYSP કક્ષાના અધિકારીઓ તપાસ માટે પહોચ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram