જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
20 Nov 2021 03:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. વિપક્ષે અખબારનો હવાલો આપતા શાસક પક્ષના એક સભ્યે લાખોનો વહીવટ કર્યાનો આરોપ લગાવ્યો હતો. તો આ તરફ શાસક પક્ષે કોંગ્રેસના તમામ આરોપો પાયા વિહોણા ગણાવ્યા હતા. અને કાર્યવાહી કરવા ચીમકી આપી હતી.