નવસારી જિલ્લાના આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવા કથળી, જુઓ વીડિયો

Continues below advertisement

નવસારી(Navsari)ના વાસંદા તાલુકાના લીમઝર સામૂહિક આરોગ્ય કેન્દ્ર(Limzar Community Health Center)માં 23થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. પરંતુ પૂરતી ઓક્સિજનની સુવિધા નથી અને દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram