મોડાસા, માલપુર, મેઘરજ સહિતના યાર્ડમાં શેડનો અભાવ, જુઓ વીડિયો

Continues below advertisement
અરવલ્લી જિલ્લાના માર્કેટયાર્ડમાં શેડ ન હોવાના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જીલ્લાના મોડાસા , માલપુર , મેઘરજ સહીતનાં યાર્ડમાં પણ શેડનો અભાવ જોવા મળ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram