સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અંગે MLA લલિત કગથરાએ CMને શું કરી અપીલ?,જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ ઘટ્યુ છે પરંતુ અહીં સ્થિતિ ખરાબ હોવાનો દાવો MLA લલિત કગથરાએ કર્યો છે. અહીં ઘણા યુવાનોના કોરોનાથી નિધન થયા છે. તેમણે મુખ્યમંત્રી રૂપાણીને લોકોના જીવ જાય છે તે અંગે પગલા લેવાની અપીલ કરી છે.
Continues below advertisement