કોરોનાના વધતા કેસ વચ્ચે રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર અંકુશ લાગે તેવા સંકેત, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના સંક્રમણમાં વધારો થશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાના સંકેત રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે. DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે જો સંક્રમણ વધશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાની જરૂર પડશે.આશિષ ભાટિયાએ કહ્યું સંક્રમણ વધ્યું હોવાથી ધૂળેટીની ઉજવણીમાં ભીડ ન થાય તે જરૂરી છે.ચારથી વધુ લોકો એક સાથે ભેગા થઈ ઉજવણી ન કરે તે પણ જરૂરી છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Gujarat Holi DGP Corona Vaccine Celebrations COVID Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update