6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ
Continues below advertisement
6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ચાર મહાનગરપાલિકામાં કૉંગ્રેસના સાત ફોર્મ રદ થઈ ચુક્યા છે. ત્યારે કેટલાક ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ સાંજ સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ.
Continues below advertisement