Junagadh Rain । જૂનાગઢના વિસાવદર તાલુકામાં મોડી સાંજે વરસ્યો વરસાદ
abp asmita
Updated at:
10 Jun 2024 10:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJunagadh Rain । જૂનાગઢના વિસાવદર તાલુકામાં મોડી સાંજે વરસ્યો વરસાદ
Junagadh Rain । જૂનાગઢ ના વિસાવદર તાલુકા માં મોડી સાંજે વરસ્યો વરસાદ, જૂનાગઢ ના વિસાવદર પંથક માં વરસ્યો વરસાદ, વિસાવદર પંથક માં સિઝન નો સૌપ્રથમ વરસ્યો વરસાદ, અસહ્ય ગરમી વચ્ચે બપોર બાદ સાંજ ના સમયે વરસ્યો વરસાદ, અસહ્ય ગરમી બફારા વચ્ચે સિઝન નો પહેલો વરસાદ વરસ્યો, જૂનાગઢ ના વિસાવદર પંથક માં વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી, વાતાવરણ માં ઠંડક પ્રસરતા વિસાવદર ના વાસીઓ ને મળી ભારે ગરમી માં રાહત, શહેર માં ગરમી બફારા થી સુરત વાસીઓ એ આંશિક રાહત અનુભવી, સાથે જ વિસાવદર પંથક ના લાલપુર ગામ, મુંડીયારાવણી ગામ ના ખેડૂતો માં ખુશી નો માહોલ સર્જાયો