અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ખાબક્યો સાર્વત્રિક વરસાદ, ભારે પવનને કારણે કેટલું થયું નુકસાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 12:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લી(Aravalli) જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ(rain) નોંધાયો છે. અરવલ્લીના મોડાસામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસાત અનેક ઠેકાણે નુકસાન(damage) થયું છે. જામના છાપરામાં શ્રીસાગર ફાર્મ હાઉસનો શેડ ઉડ્યો તો આ તરફ પવનના કારણે કેટલાક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે.