અમદાવાદ-કચ્છ હાઇવે પર મોડી રાત્રે ટ્રાફિક જામ, 8થી 10 કિલો મીટર લાંબી વાહનોની કતાર
Continues below advertisement
અમદાવાદ-કચ્છ હાઇવે (Ahmedabad-Kutch highway) પર મોડી રાત્રે ટ્રાફિક જામના (night traffic) દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે બાદમાં ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. ટ્રાફિક જામના કારણે 8થી 10 કિલો મીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. કોન્ટ્રાકટ એજન્સીઓના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોવાનો વાહન ચાલકોએ આરોપ લગાવ્યો છે.
Continues below advertisement