જાહેર કાર્યક્રમ અંગે CM રૂપાણીની મહત્વની જાહેરાત, જાણો શું મળી છૂટછાટ

Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં 100 લોકોને મંજૂરી છે. અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 200 લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram