દાહોદના લીમખેડાના પ્રાંત અધિકારીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન
Continues below advertisement
દાહોદના લીમખેડાના પ્રાંત અધિકારી ડી. કે હડીયલનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. 20 દિવસ અગાઉ પ્રાંત અધિકારી ડી. કે. હડીયલ કોરોનાગ્રસ્ત થયા હતા.
Continues below advertisement