local body election: છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન

Continues below advertisement
છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. છ મનપામાં આજે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. છ મનપાની ચૂંટણી માટે 11 હજાર 154 બૂથ પર મતદાન થશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram