local body election: આજથી નગરપાલિકા-પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાના શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી 81 નગરપાલિકા, 231 તાલુકા અને 31 જિલ્લા પંચાયતો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક ચૂંટણીઓ માટે ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં ઉમેદવારને ત્યાં શૌચાલય હોવાની જોગવાઈ
ફરજિયાત કરે છે. એની સાથે બેથી વધુ સંતાનો નહીં હોવા જોઈએ જેવી જોગવાઈ લાગૂ કરેલી છે.આશરે 8 હજાર 500 જેટલી બેઠકો માટેની આ ચૂંટણીમાં રાજ્યનો 80 ટકા અર્ધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે