local body election: છ મનપાની ચૂંટણી માટેના ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ

Continues below advertisement
છ મનપાની ચૂંટણી માટેના ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપના મોટાભાગના ઉમેદવારો ફોર્મ ભરી ચૂક્યા છે. કોગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી પત્રક ભરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram