ગાંધીનગરઃ ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઇ શકે છે

Continues below advertisement
ટર્મ પૂર્ણ થયા બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલી પાંખ વહીવટ નહીં કરે તેવો સુપ્રીમ કૉર્ટે ચુકાદો આપ્યો હતો. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ શકે છે.  ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવાના પૂરતા પ્રયત્ન હોવાની ચૂંટણી પંચ અને સરકારે સુપ્રીમ કૉર્ટમાં રજૂઆત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram