ઇડરના ગઢ પર ચાલતી ખનન પ્રવૃત્તિ જોઈને સ્થાનિકોમાં રોષ, આજે બજાર બંધનું એલાન, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 06:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇડરના ગઢ (Idar fort) પર ચાલતી ખનન પ્રવૃત્તિ (mining activity) જોઈને સ્થાનિકો રોષે ભરાય છે. ઇડર ગઢ બચાવ સમિતિ લાંબા સમયથી આ ગઢ બચાવવા માટે કાર્યરત છે. આ આંદોલનમાં હવે વેપારી મંડળ પણ જોડાયું છે. આજે બજાર બંધનું એલાન (announced) કરાયું હતું.