Kon Banse Nagarsevak: ખેડા જિલ્લાની કણજરી નગરપાલિકાના સ્થાનિકોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોણ બનશે નગરસેવક અંતર્ગત ખેડા જિલ્લાની કણજરી પાલિકાના રહીશો સાથે એબીપી અસ્મિતાએ વાત કરી હતી. કણજરીના લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કણજરીના અનેક વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ હોવાનું લોકો જણાવી રહ્યા છે.