Lok Sabha Election 2024 | ગુજરાતમાં કોંગ્રેસના આ દિગ્ગજોની ટિકિટ પાક્કી!
Continues below advertisement
Lok Sabha Election 2024 | ગુજરાતમાં કોંગ્રેસ બાકીના 17 ઉમેદવારોની આગામી 2 દિવસમાં જાહેરાત કરી શકે છે. જોકે, આ પહેલા ગુજરાતમાં 6 ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ખાલી સત્તાવાર જાહેરાત જ બાકી છે.
Continues below advertisement
Tags :
Congress Candidate Congress Candidate List LOK SABHA ELECTION 2024 Gujarat Congress Candidate LOk Sabha Election